રાજકોટ : પુનિત સદ્‌ગુરૂ ભજન મંડળ દ્વારા સ્વ.જગદીશભાઈ વસંતને શ્રઘ્ધાંજલી અપાઈ

0
20
Share
Share

રાજકોટ, તા.૮

રાજકોટનાં પુનિત સદ્‌ગુરૂ ભજન મંડળ દ્વારા ઘી કાંટા રોડ ઉપર સુરજ ટી. ડીપો નામની દુકાન ધરાવતા સ્વ.જગદીશભાઈ ભીમજીભાઈ વસંતનુ તા.૨૫/૮ ના અવસાન થતા તેમને સંત પુનિતના ભજનો દ્વારા પુનિત સદ્‌ગુરૂ ભજન મંડળના માઘ્યમથી શ્રઘ્ધાંજલી અર્પણ થયેલ જેમાં ભાવિકો ત્થા સભ્યો જયેશભાઈ નથવાણી, કાંતીભાઈ ચુડાસમા, વિજયભાઈ રાચ્છ (ગાંધીનગર), ભારતીબેન, જીતુભાઈ દવે (એડવોકેટ), ક્રિષ્નાબેન, વિનુભાઈ જોબનપુત્રા, રમણિકભાઈ ચાવડા, રમેશભાઈ ખંધેડીયા (બરોડા બેંક), ઉર્મીલાબેન કાગડા, બિહારીભાઈ ભોજાણી, વસંત પરીવારના સભ્યોએ શ્રઘ્ધાંજલી અર્પણ કરેલ, અંતમાં કોરોનાથી સમગ્ર વિશ્વને મુક્ત કરી દરેક માનવીને સારૂ સ્વાસ્થય પ્રદાન થાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરેલ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here