રાજકોટ : જેલમાંથી પેરોલ જમ્પ કરી દોઢ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

0
12
Share
Share

રાજકોટ તા. ૧ર

વર્ષ ર૦૧પ માં જુનમાગઢ તાલુકામાં ડુંગરપુર ગામનો પોસ્કોના ગુનાનો બળાત્કારી આરોપી ભાણા નથુ પરમારને સેસન્સ કોર્ટે ૭ વર્ષની સજા ફટકારી હતી. જેને રાજકોટ જેલમાં ધકેલાયો હતો ત્યાં પેરોલ પર આવી દોઢ વર્ષથી ફરાર થઇ ગયો હતો. આ આરોપીને ઝડપી લેવા પોલીસ મહાનિદર્ેશક અને સીઆઇડી ક્રાઇમ રેલવે ગાંધીનગર દ્વારા આરોપીને પકડી પાડવાની તાકીદ કરતાં રેન્જ આઇજી મનીન્દરસિંહ પવાર એસપી રવિ તેજા શેટીની સુચનાથી એલસીબીના પીઆઇ ગોહીલ પેરોલ સ્કવોડના પીએસઆઇ બોદર અને સ્ટાફે આરોપી ભાણા નથુ પરમારને દબોચી લઇ જેલભેગો કરી દીધો હોવાનું અને તેની વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here