રાજકોટ : અભયમ ટીમે સંદેશાત્મક રંગોળી બનાવી

0
18
Share
Share

બાળકીઓ સાથે થતા જાતિય શોષણનાં બનાવો અંગે લોકોમાં જાગૃતતા લાવવા પ્રયાસ

રાજકોટ, તા.૧૩

દિવાળી પર્વ નિમિતે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમ દ્વારા શહેરનાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રંગોળી કરવામાં આવેલ જેમાં હાલના સમયમાં દિવસેને દિવસે વધતા જતા નાની ઉંમરની બાળકીઓ સાથે બની રહેલ જાતિય શોષણનાં બનાવો અંગે લોકો જાગૃત બને અને વધતા જતા બનાવોને અટકાવી શકાય તેમજ આ દૂષણ કરનાર દુષ્ટને એવી રીતે સજા મળે કે જેથી બીજા આવા દુષ્ટો ઉભા ના થાય. આમ આ દુષ્ટો દ્વારા થતા કૃત્યો અટકી જાય અને દેશની ઘણી નિદરેષ કુમળી વયની બાળકીઓ બચી જાય એવા હેતુથી રંગોળી દ્વારા લોકો સુધી સંદેશો પહોંચે અને લોકો જાગૃત થાય જેથી આ દૂષણને બધા સાથે મળી અટકાવીએ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here