રાજકોટમાં રાત્રે આવતી-જતી બસો બાયપાસ રોડથી ચાલશે

0
18
Share
Share

રાજકોટ તા. ર૧

રાજકોટમાં આજથી રાત્રે ૯થી સવારે ૬ સુધીના રાત્રી કફર્યનો અમલ શરૂ થયો હોય આજે રાત્રે ૯ પછી રાજકોટ શહેરમાં આવતી-જતી તમામ બસો બાયપાસ ચાલશે. રાજકોટ એસટી ડીવીઝનના ડીવીઝનલ ટ્રાફીક ઓફીસર કલોતરાએ જણાવ્યુ હતું કે રાત્રે ૯ થી સવારે ૬ સુધીમાં રાજકોટમાં અંદાજે ૪પ એસટી બસ પ્રવેશે છે આ તમામ બસ આજે રાત્રીથી બાયપાસ પર ચાલશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here