રાજકોટ તા. ૨૬
Celebration of Constitution Day on 26th November અનુસંધાને સંવિધાન આમુખ’નું મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તેમજ વિવિધ શાખાના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા વાંચન Celebration of Constitution Day on 26th November ના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજે તા. ૨૬ નવેમ્બરના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તેમજ મહાનગરપાલિકાના વિવિધ શાખાના અધિકારીઓ / કર્મચારીઓએ સંવિધાન આમુખ’ નું વાંચન કર્યું હતું.