રાજકોટમાં મુખ્યમંત્રી રૂપાણીએ આજે ચોપડા પૂજન કર્યુ

0
23
Share
Share

રાજકોટ તા.૧૪

રાજકોટ શહેરના ગરેડીયા કુવા રોડ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી પારંપરાગત રીતે દિવાળીના દિવસે ચોપડા પૂન કરે છે જે પરંપરા મુખ્યમંત્રી બન્યા ત્યારથી યથાવત રાખી છે અને આજે શુભ મુહુર્તે રમણીકલાલ એન્ડ કંપનીમાં વિજય રૂપાણીએ સજોડે ચોપડા પુજન કર્યું હતું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here