રાજકોટમાં મહિલા માટેની સંસ્થા દ્વારા સ્નેહ મિલન સહિત કાર્યક્રમો

0
14
Share
Share

રાજકોટ, તા.૧૯

રાજકોટ શહેરની સંસ્થા વુમન પાવર ઓર્ગેનાઈઝેશન દ્વારા નૂતનવર્ષમાં સ્નેહમિલનનો કાર્યક્રમ રાખેલ છે. સાથે જ મહિલા રોજગારીનો કાર્યક્રમ તેમજ નવાવર્ષને વધાવવા માટે આ કાર્યક્રમનુ આયોજન કરેલ છે. આ કાર્યક્રમ તા.૨૨/૧૧ ના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન ગોઠવેલ છે.

કોરોના વાયરસની મહામારીને ઘ્યાનમાં રાખી સીમીત સંખ્યા જ લેવાની હોય જે વહેલા તે પહેલાના ધોરણે નામ ૮૮૬૬૮૮૧૦૩૨ ઉપર નોંધાવવા તાકીદ કરાઈ છે. કાર્યક્રમનુ સ્થળ બાલકુંજ હોબી સેન્ટર, એરપોર્ટ ફાટક પાસે, રાજકૃતિ એપાર્ટમેન્ટ પાછળ રાજકોટ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here