રાજકોટમાં બે ઢોંગી સરદારજીનો ભાંડાફોડ કરતું વિજ્ઞાન જાથા

0
31
Share
Share

એક પાસે માફી મંગાવાઈ, બીજો પંજાબ ભાગી ગયો

રાજકોટ, તા.૧

લોભીયા હોય ત્યાં ધૂતરા ભૂખે મરતા નથી, તેવો જ કિસ્સો રાજકોટમાં બે ઢોગી સરદારજીના  પદરફાશમાં  વિજ્ઞાનજાથા  સમક્ષ હકિકત સામે આવી છે, તેમાં મૂળ પંજાબ – દિલ્હીનો ઢોંગી સુરજીતસિંઘ સરદારજી ગુજરાતમાં છેલ્લા પંદર વર્ષથી જુદા જુદા શહેરોમાં ભાડે મકાન રાખી દોરા-ધાગા, ગ્રહોના નંગ, નિવારણની વિધિના નામે પાંચ લાખ રુપિયા સુધીની ફી વસુલતો હોવાનું બહાર આવ્યું છે. ભક્તિનગર પોલિસ સ્ટેશનની મદદથી તાંત્રિક ઢોંગી સરદારજીનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ૧૧૮ર મો સફળ પદાફાશ કર્યો હતો. અત્રે એ નોંધનીય છે કે એક સરદાર પોલીસના હાથમાં આવ્યો નથી. તે પંજાબ તરફ ભાગી ગયો હોય તપાસ શરુ કરાઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here