રાજકોટમાં તા. ૧૪ થી ૧૬મી સુધી સાયકલ શેરીંગ બંધ

0
21
Share
Share

રાજકોટ તા. ૧ર

રાજકોટ શહેરમાં આગામી તારીખ ૧૪/૧૧/૨૦૨૦ થી ૧૬/૧૧/૨૦૨૦ સુધી રાજકોટ શહેરમાં દીવાળીના તહેવાર દરમ્યાન સાયકલ શેરીંગનો લાભ લેનારની સંખ્યા નહીવત હોય અગાઉની પ્રથા અનુસાર દીવાળીનાં તહેવાર નિમિતે તા. ૧૪/૧૧/૨૦૨૦ થી ૧૬/૧૧/૨૦૨૦ દિવસ ૩ (ત્રણ) સુધી સાયકલ શેરીંગ કેબીન બંધ રહેશે તેમજ તારીખ ૧૭/૧૧/૨૦૨૦ થી નીયત સમય મુજબ ચાલુ રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here