રાજકોટમાં ડેવલોપમેન્ટ એજ્યુ. ટ્રસ્ટ દ્વારા લોકજાગૃતિનું ઉમદા કામ કરનાર  હિમાંશુભાઈ  અને પ્રદ્યુમનસિંહ ઝાલાનું કરાયેલ સન્માન

0
10
Share
Share

રાજકોટ, તા. ૩૦

રાજકોટમાં ડેવલોપમેન્ટ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા હાલ કોરોનાની મહામારીમાં કોરોના વોરિયર્સ તરીકે લોકજાગૃતિ તથા અન્ય કાર્યો કરનારા રાજકોટના ખંતીલા લોકોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં  ટ્રસ્ટના ચેરમેન એન.સી. શાહ દ્વારા યુ-ટ્યુબ તેમજ એફ.એમ. રેડિયો મારફત લોકજાગૃૃતિનું ઉમદા કામ કરનાર હિમાંશુભાઈ જોશીનું તથા સામાજિક-સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રાજકોટ શહેરની અગગ્રણ્ય ગણાતી સેવાકીય ક્ષેત્રની સંસ્થા યુવા સેના ટ્રસ્ટના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલાનું લોકસેવા કરવા બદલ રાજકોટની ડેવલોપમેન્ટ એજ્યુકેશન સંસ્થા દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here