રાજકોટમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

0
19
Share
Share

રાજકોટ, તા.૧

રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટી શેરી નં.૧ માં જુગાર રમાતો હોવાની બી.ડીવીઝન પોલીસ મથકને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા સમા સીતારામ પાટીલ, રવિ રાજુ પાટીલ, નિલેશ જયરામ પાટીલ, વિનોદ મધુકર પાટીલ, સુરેશ દતુ પાટીલ અને સાગર રાજેન્દ્ર પાટીલની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા ૨૧૮૫૦ નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here