રાજકોટમાં ગુજર્ર કડીયા સમાજની જરૂરીયાત મંદ બહેનોને અનાજની કીટ-મીઠાઈનુ વિતરણ કરાયું

0
17
Share
Share

રાજકોટ, તા.૧૧

રોકડિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ ગુજર્ર ક્ષત્રિય કડિયા સમાજના વિધવા અને જરૂરીયાતમંદ બહેનોને દિવાળીના પાવન પર્વ નીમીતે અનાજની કીટ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં વોર્ડ નં.૧૭ ના કોર્પોરેટર જયાબેન ટાંક, ભાવનાબેન ટાંક, દેવાશીબેન ટાંક, રોકડિયા ચેરીટેબલ ટ્રસ્ટના શૈલેન્દ્રભાઈ ટાંક, રાજેશભાઈ વરૂ, સતાધાર યુવા ગ્રુપના પ્રમુખ વિશાલભાઈ ચોટલીયા, શુભમભાઈ લાડવા હાજર રહ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here