રાજકોટમાં ક્ષત્રિય કડિયા સમાજનાં યુવા વર્ગ માટેની સ્પર્ધાનાં વિજેતાઓને શિલ્ડ વિતરણ કરાયું

0
29
Share
Share

રાજકોટ, તા.૨૬

ગુજર્ર ક્ષત્રિય યુવા સંગઠન ઓલ ઈન્ડિયા કડિયા સમાજ અને ગુજર્ર ક્ષત્રિય નારી સંગઠન દ્વારા ભારતમાં વસતા ગુજર્ર ક્ષત્રિય કડિયા સમાજના યુવા વર્ગ માટે વિવિધ પ્રકારની ઓનલાઈન સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિજેતા થનાર સ્પર્ધકોને શિલ્ડ વિતરણ કરવામાં આવશે. જેના અનુસંધાને આજરોજ રાજકોટમાં ૨૦ થી વધુ વિજેતાઓને શિલ્ડ વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં ભાવિનભાઈ ચોટલીયા અને વિશાલભાઈ ચોટલીયા હાજર રહ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here