રાજકોટમાં આજે કતલખાના-માંસનાં વેંચાણ પર પ્રતિબંધ ગાંધી નિર્વાણદિને મ્યુનિ.કમિશ્નરનું જાહેરનામુ

0
27
Share
Share

રાજકોટ, તા.૨૯

તા.૩૦ ના રોજ ગાંધી નિર્માણ દિન નિમિતે રાજકોટ મનપાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here