રાજકોટમાં આજથી મનપા દ્વારા ફોગિંગ ઝુંબેશ

0
18
Share
Share

રાજકોટ તા. ૧૭

રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આવતીકાલથી મચ્છર મારવા વોર્ડવાઇઝ ફોગીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. વિશેષમાં આ અંગે મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતુ કે આવતીકાલથી વોર્ડ નં ૧ થી ૧૮માં વન ડે થ્રી વોર્ડ ફોગીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં તેમજ જયા આગળ રોગચાળો વધુ વકર્યો હોય કે જયા આગળ મચ્છરોનો વધુ ઉપદ્રવ હોય તેવા વિસ્તારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here