રાજકોટમાં અગત્યનાં કાગળ સાથેનો થેલો પડી જતા ગુમ પરત કરનારને યોગ્ય પુરસ્કાર અપાશે

0
22
Share
Share

રાજકોટ, તા.૧૩

રાજકોટ સોરઠીયા બ્રહ્મક્ષત્રિય પંચ ટ્રસ્ટ રજીનં.એ/૧૯૧૮ તા.૬-૫-૧૯૬૬ સંસ્થાનુ સાહિત્યનો થેલો જેમાં એજન્ડા બુક, ઠરાવ બુક તથા અન્ય ડોક્યુમેન્ટો સાથે કાળા કલરનો થેલો સંત કબીર રોડથી રાજકોટ સોરઠીયા બ્રહ્મક્ષત્રિય પંચની વાડી સુધીના રોડ પર પડી ગયેલ હોઈ કોઈને પણ મળે તો રાજકોટ સોરઠીયા બ્રહ્મક્ષત્રિય પંચની વાડી પેડક રોડ, રાજકોટ ખાતે પહોંચાડવા અથવા બ્રહ્મક્ષત્રિય પંચના ઉપપ્રમુખ ઉમેશભાઈ પડિયાનો મો.નં.૯૩૭૪૧૦૦૯૫૯ પર સંપર્ક કરવો યોગ્ય બદલો પુરષ્કાર આપવામાં આવશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here