રાજકોટના વોર્ડ નં.૩માં પેવર રોડનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય

0
19
Share
Share

રાજકોટ તા.૧૨

વોર્ડ નં.૦૩ રેલનગર વિસ્તારમાં આવેલ આસ્થા સોસાયટી, શિવમ પાર્ક, ભક્તિ પાર્કમાં પેવર રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણીના વરદ્‌ હસ્તે કરવામાં આવ્યું.       આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૦૩ના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, વોર્ડ નં.૦૩ના ભાજપ પ્રમુખ હેમુભાઈ પરમાર, વોર્ડ નં.૦૩ના ભાજપ મહામંત્રી હિતેશભાઈ રાવલ, મનોજ રાવલ, દિગુભા જેઠવા,રમેશભાઈ સોસા, અમિતભાઈ, દેવુ ઓડેદરા, રુપેશ દવે, ભટ્ટભાઈ, નકુમ મહેન્દ્ર, પપીભાઈ, ઇલાબેન, શ્રુતીબેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here