રાજકોટના લોકોએ ભાજપને સ્વીકાર્યુંઃ ભાજપ અગ્રણી

0
29
Share
Share

રાજકોટ,તા.૨૩
આજે રાજ્યમાં ૬ મહાનગરપાલિકાનું પરિણામ જાહેર થઇ રહ્યું છે. લોકોએ ભાજપને સ્વીકાર્યું છે. રાજકોટના લોકોએ વિકાસની રાજનીતિએ સ્વીકારી છે. આ સાથે જ રાજકોટ ભાજપના અગ્રણીએ તમામ ૭૨ બેઠક જીતવાનો દાવો કર્યો છે.
રાજકોટમાં કુલ ૧૮ વોર્ડ અને ૭૨ બેઠકો છે. જેમાંથી ૩૬ બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ રાજકોટમાં કુલ ૧૦, ૯૪, ૦૦૫ મતદારો હતા. જે પૈકી ૫, ૬૭, ૦૦૨ પુરુષો, ૫, ૨૬, ૯૮૪ મહિલા અને ૧૯ ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here