રાજકોટઃ સ્વર્ગસ્થ પત્રકાર કાંતિભાઇ કતિરાના લઘુબંધુનું અવસાન

0
25
Share
Share

રાજકોટ, તા.૨૪

સ્વ.લક્ષ્મીદાસ હેમરાજ કતિરાના પુત્ર મુકુન્દરાય તે સ્વ.લલીતભાઇ તથા સ્વ.કાંતિભાઇ લક્ષ્મીદાસ કતિરાના નાનાભાઇ અને સુરેશભાઇ કતિરાના મોટાભાઇ તે રૂપાબેન, પ્રીતિબેન, ભક્તિબેન તથા પૂર્વીબેનના પિતાશ્રીનું તા.૨૧ને સોમવારના અવસાન થયું છે. તેઓ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અત્યંત સેવાભાવી કાર્યકર હતા, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની આજ્ઞાથી સાંજની આરતી અષ્ટકનું પઠન કરવાની સેવા આપતા હતાં. સદ્‌ગતનું ટેલિફોનિક બેસણું તા.૨૪ને ગુરૂવારે સાંજે ૪થી ૬ રાખ્યું છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here