રાજકોટઃ સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પદરફાશ, સંચાલકની ધરપકડ

0
23
Share
Share

રાજકોટ, તા.૯

શહે૨માં અગાઉ પણ સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપા૨ની પ્રવૃતિનો પોલીસે પર્દાફાશ ર્ક્યો છે. શહે૨ના પેડક ૨ોડ પ૨ પાણીના ઘોડા પાસે આવેલા ગાયત્રી કોમ્પ્લેક્ષ્‌ામાં બીજા માળે હોલી ડ્રોપ સ્પામાં બી ડીવીઝન પોલીસે દ૨ોડો પાડી અહીં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ ર્ક્યો હતો.

દ૨ોડા દ૨મિયાન અહીં દિલ્હીની ચા૨ યુવતી મળી આવી હતી જેની પાસે લોહીનો વ્યાપા૨ ક૨ાવવામાં આવતો હતો. પોલીસે અહીં કુટણખાનું ચલાવના૨ ૨ણછોડનગ૨ના સન્ની ભોજાણીને ઝડપી લઈ કાયદેસ૨ની કાર્યવાહી ક૨ી હતી.

જાણવા મળતી વિગતો મુજબ બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. એમ?બી.ઔસુ૨ાની ૨ાહબ૨ી હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દ૨મિયાન પી.એસ.આઈ. એમ?એફ.ડાબો૨, કોન્સ્ટેબલ પ૨ેશભાઈ સોઢીયાને મળેલી સચોટ બાતમીના આધા૨ે બી ડીવીઝન પોલીસે પેડક ૨ોડ પ૨ પાણીના ઘોડા સામે ગાયત્રી કોમ્પ્લેક્ષમાં બીજા બાળે આવેલા હોલી ડ્રોપ સ્પામાં દ૨ોડો પાડયો હતો.

પોલીસના દ૨ોડા દ૨મિયાન અહીં ચા૨ યુવતી મળી આવી હતી. જેની પાસે લોહીનો વ્યાપા૨ ક૨ાવતો હતો. પોલીસે કુટણખાનુ ચલાવના૨ સંચાલક સન્ની છોટાલાલ ભોજાણી (૨હે. ૨ણછોડનગ૨ શે૨ી નં.૨૨)ને ઝડપી લીધો હતો. તેની સામે ઈમેટલ ટ્રાફિકીંગ એકટ ૧૯પ૬ની કલમ ૩,૯,પ મુજબ ગુનો નોંધી કાયદેસ૨ની કાર્યવાહી ક૨ી છે.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ અહીં દોઢ વર્ષ્‌ાથી સ્પા સેન્ટ૨ ચાલી ૨હ્યું છે. અનલોક-૪ બાદ સન્નીએ અહીં કુટણખાનુ શરૂ ક૨ી દીધુ હતું. સન્ની ગ્રાહક પાસેથી રૂા. ૨૦૦૦ વસુલી તેમાંથી ૧૨૦૦ પોતે ૨ાખતો અને દિલ્હીની આ યુવતીઓને ૮૦૦ રૂપિયા આપતો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here