રાજકોટઃ વેપારી-ઉદ્યોગકારોને સાવચેત રહેવા ચેમ્બરની તાકીદ

0
14
Share
Share

તપાસણી સંગર્ભે સ્થળની મુલાકાત વખતે આઈકાર્ડ પુરાવા માગવા સલાહ
રાજકોટ, તા.૧
વેપારીઓ તેમજ ઉદ્યોગકારોને ખાસ જણાવવાનું કે સરકારના કે અર્ધ સરકારના વિવિધ વિભાગો દ્વારા કોઈપણ પ્રકારની તપાસણી કે અન્ય કામગીરી માટે આપના સ્થળની મુલાકાત લેવામાં આવે ત્યારે જે તે વિભાગનું આઈ-કાર્ડ કે પુરાવો તેઓ પાસે છે કે નહિ તેની ખાસ તપાસ કરવી જરૂરી છે જો તેઓ પાસે આવા પુરાવા અથવા આઈ-કાર્ડ ઉપલબ્ધ હોય તો જ તેમને સહકાર આપવો અન્યથા આવી રીતે બિનજરૂરી કોઈપણને હેરાન કરવામાં આવે તો રાજકોટ ચેમ્બરના ફોન નં.૦૨૮૧-૨૨૨૭૪૦૦/ ૨૨૨૭૫૦૦ ઉપર સંપર્ક સાધવા રાજકોટ ચેમ્બર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here