રાજકોટઃ વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર શખ્સ ઝડપાયો

0
17
Share
Share

રાજકોટ, તા.૧
સોશિયલ મિડિયાનો સદ્દઉપયોગના બદલે ગેરઉપયોગ વધી રહ્યો છે ત્યારે સોશિયલ મિડિયાના માધ્યથી પશ્ચિમમાં આવેલી વધુ એેક સગીરે વિદ્યાર્થીની દુષ્કર્મનો ભોગ બની છે. સોશિયલ મીડિયા માધ્યમથી પરિસ્થિતિમાં આવતા યુવક-યુવતી માટે અને વાલીઓ માટે લાલબત્તી સમાન વધુ એક ઘટના પ્રકાશમાં આવતા પોલીસે ગણતરીના કલાકમાં જ દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા પરણીત શખ્સને ઝડપી લીધો છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ પંથકની અને બી.કોમનો અભ્યાસ કરનાર ૨૨ વર્ષીય યુવતીએ રાજકોટના પોપટપરા વિસ્તારમાં રહેતા રીઝવાન હનીફ જુનેજા નામના પરિણીતા શખ્સે દુષ્કર્મ ગુજારી અને પટ્ટાથી મારમાર્યોની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે રીઝવાન જુણેજાની સાથે પીડિતા સાથે મોબાઈલ પર સંપર્ક કરી પોતે પરિણીત હોવા છતાં અપરિણીતા હોવાના ઢોંગે કરી લગ્નની લાલચે યુવતીને રાજકોટ ખાતે બોલાવી ત્રણ માસ સુધી હવલના શિકાર બનાવી અને યુવતીએ લગ્નનું કહેતા પટ્ટા વડે મારમાર્યોનું જણાવ્યું હતું પોલીસે ગણતરીના કલાકોમાં રીઝવાન જુણેજાની ધરપકડ કરી પી.આઈ. ચાવડા સહિતના સ્ટાફે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here