રાજકોટઃ કોરોના સંદર્ભે બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે દિવાળી પર્વની ઓનલાઈન ઉજવણી

0
16
Share
Share

રાજકોટ,તા.૧૩

ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો દીપોત્સવી તેમજ નૂતન વર્ષનો ઉત્સવબી.એ.પી.એસ. સ્વામિનારાયણમંદિરે ખૂબજ ધામધૂમપૂર્વકઉજવાતો રહ્યો છે.હાલ કોરોનામહામારીમાં, સમયની માંગ,પ્રશાસનના નિયમ અને નાગરિકોનીસુખાકારીને ધ્યાને લઈને બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા દિપાવલી અને નૂતન વર્ષના પવિત્ર પર્વે મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાંઘેર બેઠા ઓનલાઈન ચોપડા પૂજન અને મહાપૂજાનો લાભ દેશ -વિદેશના હજારો હરિભક્તો પ્રાપ્ત કરવાના છે જેનું લાઇવ પ્રસારણ  કથા ચેનલ તથા હશદય.બફાત.જ્ઞલિ પરથી માણી શકાશે. તા.૧૪ નવેમ્બર, શનિવારે સાંજે ૬ઃ૩૦ થી ૮ દરમ્યાન ઓનલાઈન ચોપડા પૂજન અને મહાપૂજાનો લાભ મળશે. તા.૧૫ નવેમ્બર, રવિવારે સવારે ૮ થી ૯ દરમ્યાન ઓનલાઈન અન્નકૂટ દર્શનનો લાભ મળશે અને તા.૧૬ નવેમ્બર, સોમવારે સવારે ૬ થી ૭ઃ૩૦ દરમ્યાન નૂતનવર્ષમહાપૂજાનો લાભ મળશે.  આ તહેવારોમાંતા.૧૪/૧૫/૧૬, શનિ, રવિ, સોમ રાજકોટ મંદિરે સવારે ૭ઃ૪૫ થી ૧૨ અને સાંજે ૩ઃ૪૫ થી ૭ વાગ્યા સુધી દર્શન વ્યવસ્થા રહેશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here