રાજકોટઃ આર્થિકભીંસથી કંટાળી યુવાનનો આપઘાત

0
9
Share
Share

રાજકોટ, તા.૩૦

શહેરનાં ગંજીવાડા શેરી નં.૨૯માં આવેલા દલીતવાસમાં રહેતા છૂટક મજુરી કામ કરતા સાકરભાઈ ઉર્ફે ગુલાબ રામભાઈ બારોટ નામના ૩૦ વર્ષિય યુવાને આર્થિક ભીંસથી કંટાળી પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો છે. આપઘાતના બનાવ અંગેની જાણ થતા થોરાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.બી. વડાવીયાએ દોડી જઈ મૃતદેહને નીચે ઉતારી પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here