રાજકોટઃસર્વજ્ઞાતિય મેરેજ બ્યુરો શરૂ કરાયો

0
22
Share
Share

રાજકોટ, તા.૨

યુવા સેના ટ્રસ્ટ રાજકોટ દ્વારા સર્વજ્ઞાતિય મેરેજ બ્યુરો શરૂ કરાયો છે. યોગ્ય જીવનસાથી પસંદગીની આજે મોટી સમસ્યા છે. ત્યારે આ મેરેજ બ્યુરો સાથે જોડાવા માંગતા યુવાન-યુવતિના વાલીઓએ ટ્રસ્ટ પ્રમુખ પ્રધુમનસિંહ ઝાલાનો (મો.૯૯૧૩૩ ૧૦૧૦૦ ) સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here