રાજકોટઃકોરોના કહેર વચ્ચે સરકારી હોસ્પિટલના ફાર્માસીસ્ટ ર૪ કલાક ખડે પગે બજાવતા ફરજ

0
14
Share
Share

રાજકોટ તા.૧૬

હાલ રાજકોટ માં કોરોના ના પોઝિટિવ કેસો ની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે સિવિલ હોસ્પિટલ ઉપરાંત સમરસ હોસ્ટેલ તેમજ કેન્સર હોસ્પિટલ ખાતે કોવિડ હોસ્પિટલ શરુ કરવામાં આવેલ છે.તે બધા જ સેન્ટર પર જરુરી મેડીસીન તેમજ આવશ્યક સેવાઓ ને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ ના સ્ટોર ના પરેશભાઈ દેસાઈ , રાજેન્દ્રભાઈ રાઠોડ, કષ્યપભાઈ,ભનાભાઇ મેટલિયા, એમ.આર.જાડેજા,વી. કે.શિંગાળા  ૨૪ કલાક સ્ટોર કાર્યરત કરી જરુરી સેવાઓ તત્કાળ પૂરી પાડી ને કોરોના વોરિયર ની ફરજ અદા કરી રહ્યા છે.કોરોના વોરિયર તરીકે ફારમાસિસ્ટ પણ ડોકટર તેમજ નર્સે સ્ટાફ ની જેમજ ફરજ અદા કરી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here