રક્ષાબંધનમાં આ વર્ષે ખાઈ શકાય તેવી રાખડી માર્કેટમાં મળશે

0
29
Share
Share

અમદાવાદ,તા.૧૨

રક્ષાબંધનને હવે મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે, ત્યારે માર્કેટમાં અવનવી રાખડીઓ મળવાની શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો અવનવી રાખડી જોઈ શકશે, પરંતુ આ વખતે કોરોના મહામારીને લીધે રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઊજવાશે નહીં. રક્ષાબંધનને કારણે રાખડીઓમાં પણ વિવિધતા જોવા મળી રહી છે. ખાસ કરીને આ વખતે જે લોકો ખાવાના શોખીન છે, તેમના માટે મિનિએચર ખાવાની વાનગીઓની રાખડી મળવાની શરૂઆત થઇ છે અને તેના વર્કશોપ પણ શરૂ થઈ ગયા છે. આ વર્ષે માર્કેટમાં આ પ્રકારની રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here