મોરબી : રામગઢ ગામે અકસ્માતે કુવામાં પડી જતા વૃધ્ધનું મોત

0
16
Share
Share

મોરબી તા. ૧૩

મોરબીના રામગઢ ગામે વાડીમાં આવેલા કુવામાં અકસ્માતે પડી જતા વૃધ્ધનું મોત નીપજયુ હતુ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના રામગઢ ગામે રહેતા અને ખેતીકામ કરતા મનસુખભાઇ રુગનાથભાઇ પનારા (ઉ.૬૦) પોતાની વાડીએ અકસ્માતે કુવામાં પડી જવાથી તેનુ મૃત્યુ નીપજયુ છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો વૃધ્ધના મૃત્યુને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here