મોરબી : કોયલી ગામે વિજશોકથી આધેડનું મોત

0
24
Share
Share

મોરબી, તા.૧૨

મોરબીના કોયલી ગામના રહેવાસી ધરમશીભાઈ રતનસિંહ પનારા (ઉ.વ.૫૦) નામના આધેડ પોતાની વાડીએ મોટર ચાલુ કરવા જતા ઈલેક્ટ્રિક શોક લાગતા મોત થયુ છે. તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

મોરબી : પ્રૌઢનો ફાંસો ખાઈ આપઘાત

મોરબીના સામાંકાઠે એલ.ઈ.કોલેજ રોડ ઝુપડામાં રહેતા ભલાભાઈ છગનભાઈ બારીયા આદિવાસી (ઉ.વ.૪૫) પોતાના ઝુપડામાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. બનાવને પગલે બી.ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here