મોરબીનાં પ્રોફેસર મનાણીને પીએચડીની ડીગ્રી એનાયત

0
19
Share
Share

મોરબી, તા.૧૩

એમ.એમ.સાયન્સ કોલેજ, મોરબીમાં આસી. પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પ્રો.નિલેષ હિંમતલાલ મનાણીએ ક્રિસ્ટલોગ્રાફી પર પોતાનુ સંશોધન કાર્ય સૌ.યુનિ.ના ફીઝીકસ ડીપાર્ટમેન્ટના એસો. પ્રોફેસર ડો.હર્ષકાન્ત ઓ.જેઠવાના માર્ગદર્શન હેઠળ પુર્ણ કરતા સૌ.યુનિ.એ તેઓને પી.એચ.ડી.ની ડીગ્રી એનાયત કરેલ છે. તેઓએ સાત સંશોધન પત્રો ઈન્ટરનેશનલ જનરલમાં પબ્લીશ કરેલ છે અને ત્રીસથી વધારે સંશોધન પત્રો નેશનલ-ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં રજુ કરેલ છે તેમજ સ્પેસ સાયન્સ પર એક બુક લખેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here