મોરબીઃ લાલપર ગામે પત્નિસાથે બોલાચાલી બાદ પતિનો આપઘાત

0
22
Share
Share

મોરબી, તા.૧૧

મોરબીના સિરામિક સિટીમાં રહેતા ગૌરવ મહેશભાઈ જોષી (ઉ.વ.૨૮) નામના યુવાને લાલપર ગામે બાપા સીતારામ મઢુલી પાસેની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે જે બનાવની જાણ થતા તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી હતી જેમાં મૃતક યુવાનને પત્ની પાયલ સાથે અવારનવાર નાની મોટી બાબતમાં બોલાચાલી થતી હોય જેથી મનોમન લાગી આવતા આપઘાત કર્યાનું ખુલ્યું છે તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here