મોરબીઃ પીપળીગામે અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો

0
175
Share
Share

મોરબી, તા.૨૩

મોરબીના પીપળી ગામે અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતકની ઓળખ મેળવવા તપાસ ચલાવી છે. મોરબીના પીપળી ગામના પાણીના ટાંકા પાસે શનિવારે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતક અજાણ્યો પુરુષ અંદાજે ૬૦ થી ૬૫ વર્ષ ઉમરના હોય જેની ઓળખ થઇ સકી નથી. તેમજ અજાણ્યા વૃદ્ધનું મોતનું કારણ પણ હજુ અકબંધ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here