મોરબીઃ દુષ્કર્મનાં ગુન્હામાં ચાર માસથી ફરાર આરોપી ઝબ્બે

0
51
Share
Share

મોરબી,તા.૩૦

મોરબીએ ડિવિઝન પોલીસ મથકમાં દુષ્કર્મના ગુનામાં ચાર માસથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પીઆઈ વી.બી.જાડેજાની સૂચનાથી પોલીસ સ્ટાફ વિક્રમસિંહ બોરાણા અને દિલીપભાઈ ચૌધરીને મળેલ બાતમીના આધારે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના બળાત્કાર ગુનામાં ચાર માસથી નાસતો ફરતો આરોપી શાહરૂખ હારૂનભાઈ કટિયા રહે.મુળ વાંકાનેર, વીસી ધમલપર-૨ વાળાને વાંકાનેર ખાતેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here