મોરબીઃ તળાવમાં ડૂબી જતાં હરિપર કેરાળાનાં યુવાનનું મોત

0
159
Share
Share

મોરબી, તા.૨૩

મોરબીના હરીપર ગામના રહેવાસી વિજય જગાભાઇ ટેટા (ઉ.વ.૨૪) વાળો હરીપર કેરાળા ગામના તળાવમાં ડૂબી જતા મોત થયું છે તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે.

મોરબીના જૂની સબ જેલ સામે વણકરવાસમાં રહેતા કુનાલ હરીશભાઈ મકવાણા (ઉ.વ.૧૮) વાળા યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે એ ડીવીઝન પોલીસે યુવાનના આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

મોરબીના વજેપર શેરી નં ૧૮ માં રહેતા હિતેશભાઈ છગનભાઈ કણઝારીયા (ઉ.વ.૩૬) નામના યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે એ ડીવીઝન પોલીસે યુવાનના આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચાલવી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here