મોરબીઃ ગર્ભવતી મહિલાનું સારવારમાં મોત

0
19
Share
Share

મોરબી, તા.૧૮

મોરબીના વાલ્મીકીવાસના રહેવાસી જમનાબેન ઉર્ફે જીયા વિમલભાઈ પરમાર (ઉ.વ.૩૮) નામની મહિલા ગર્ભવતી હોય અને અચાનક દુખાવો ઉપાડતા મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સરકારી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here