મોરડીયા ગામે વાછડી-ગાયનુ મારણ કરતો દિપડો : ખેડુતો ચિંતીત

0
25
Share
Share

લોઢવા, તા.૨૧

મોરડીયા ગામના ખેડુત જાદવભાઈ દેવસીભાઈના વાડામાં બાંધેલ વાછડી ઉ.વ.૩ નું મારણ દિપડાએ કરેલ આ અંગે જંગલ ખાતાને જાણ કરતા જંગલ ખાતા દ્વારા નિયમાસુર કાર્યવાહી હાથ ધરેલ છે. આ વિસ્તારમાં અવાર નવાર વન્ય પ્રાણી દ્વારા બનતા મારણ કેસથી ખેડુતોમાં ચિંતા વ્યાપી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here