મોજા ઉછળતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ

0
20
Share
Share

કચ્છ,તા.૨૨

ગુજરાતનાં ઘણા જીલ્લાઓમાં મેઘમહેર સર્જાઈ છે. ત્યારે રાજ્યનાં જુનાગઢમાં પણ સાર્વતિક વરસાદ વરસ્યો છે.ત્યારે જૂનાગઢના માંગરોળમાં દરિયો તોફાની બન્યો છે. માંગરોળમાં ગઈકાલથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. માંગરોળમાં ભારે વરસાદ વરસ્યો છે. સાથે સાથે માંગરોળના દરિયામાં ગઈ કાલથી જ આઠ ફુટથી વધુ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો ગંડોતૂર બન્યો છે, ત્યારે સાવચેતીનાં ભાગ રૂપે સ્થાનિક વહીવટી તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here