મેંદરડા : વિદેશી દારૂની ૧૪૨ બોટલ ભરેલ કાર સાથે બે ઝડપાયા

0
30
Share
Share

જૂનાગઢ, તા.૨૪

મેંદરડા રોડ પર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ વાહન ચેકીંગ કરી રહી હતી. દરમિયાન જી.જે.૧૦.એફ. ૮૨૦૩ નંબરની કારને રોકવા જતા કાર ચાલક નાસી જતા પોલીસે ચાલકને ઝડપી લઈ કારની તલાશી લેતા કારના દરવાજા ડેસ્ક બોર્ડ પાછળ અલગ અલગ જગ્યાએ છુપાવેલી વિદેશી દારૂ અને બીયરની ૧૪૨ બોટલ મળી આવતા ચાલક જૂનાગઢના ધરારનગરમાં રહેતો પ્રવિણ ભાનુભાઈ અને પૂંજા કિશોરભાઈને ઝડપી કુલ રૂા.૧.૩૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here