મેંદરડાઃ નાગલપુર ગામે બેકારીથી કંટાળી યુવાનનો આપઘાત

0
54
Share
Share

જૂનાગઢ, તા.૨૯

મેંદરડાના નાગલપુર ગામે બેકારીથી કંટાળી ગળેફાસો ખાઇ જતાં યુવાનનું મોત નીપજ્યું હતું. આ અંગે મેંદરડા પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નાગલપુર ગામ ના સંજયભાઈ મોહનભાઈ વાઘેલા ૨૭ એ છેલ્લા છ માસથી ધંધો કે મંજૂરી ન મળતા આર્થિક ભીંસથી કંટાળી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાના બનાવને લઇ પોલીસે તપાસ હાથ ધરી છે.કેશોદના કેવદ્રા ગામે કંચનબેન જગદીશભાઈ મણવર ૫૦ એ ઝેરી દવા ખાઈ જતા મોત નિપજ્યા નો બનાવ નોંધાયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here