મુળીઃ લાંચ કેસનાં બે આરોપીઓ ત્રણ દિવસનાં રિમાન્ડ પર

0
53
Share
Share

સુરેન્દ્રનગર, તા.૨૯

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના સરલા ગામે થોડા દિવસ પહેલા દારુના રેડ થઇ હતી. આ કેસની તપાસ કરતા બીટ જમાદાર મહેન્દ્રસિંહે દારુના કેસમાં આરોપીને હેરાન નહીં કરવા અને ફોન કબજે ન કરવા બાબતે ૩૦ હજારની લાંચ લેતા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય મનસુખભાઇ ઇશ્વરભાઇ લબકામણાને ઝડપી લીધા હતા.જ્યારે એએસઆઇ મહેન્દ્રસિંહ સજુભા ઝાલાને આસુન્દ્રાળી પાસેથી ઝડપી લઇ બન્ને શખ્સો વિરુધ્ધ લાંચ રુશ્વત વિરોધી ધારા અંતર્ગત ગુનો નોંધી કોટર્માં રજૂ કરાતા ૧ જૂલાઇ સુધીના રિમાન્ડ મંજૂર કરતા વધુ તપાસ એસીબી પીઆઇ ઝેડ.જી.ચૌહાણ ચલાવી રહ્યાં છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here