મુન્દ્રાઃ શીપીંગ એજન્ટ સાથે રૂ.૨૦ લાખની ઓનલાઈન ઠગાઈ

0
53
Share
Share

ભુજ, તા.૩૦

ઓનલાઈન છેતરપીંડીના બનાવો દિવસે દિવસે વધી રહૃાા છે. આવા જ એક્ બનાવમાં મુન્દ્રાના શીપીંગ એજન્ટ સાથે છેતરપીંડી ક્રી ર૦ લાખની ઠગાઈ ક્રી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મુન્દ્રાના બુખારી શીપીંગ એન્ડ લોજીસ્ટીક્ના સંચાલક્ આમીર હુસેન બુખારીએ ફરિયાદ નોંધાવી છે ક્ે પોતાનો વોડાફોન ક્ંપનીનો ફોન બંધ થઈ જતા ફરિયાદ ક્રી હતી.

જે સંદર્ભે ક્ંપનીના ક્ેર સેન્ટરમાં જાણ ક્રતા ક્ેરમાંથી આ ફોન ચોરાઈ ગયો હોઈ આ ફોન બંધ ક્રવાની રીક્વેસ્ટ આવી હોવાનું જણાવ્યું હતું. સેવા પુનઃ ચાલુ ક્રી દેવામાં આવી હોવાનું જાણ ક્રતા ક્ેર માંથી મળેલા નંબર પર આમીર હુસેન બુખારીએ ફોન ર્ક્યો હતો. જ્યારે સામેથી મારો ફોન ખોવાઈ ગયો હોવાથી બંધ ર્ક્યો હોવાનું જણાવ્યું હતું. દરમ્યાન રાત્રીના એ જ નંબર પરથી મીસ કેલ આવ્યા બાદ ફરીથી પોતાનો ફોન બંધ થઈ ગયો હતો અને રાત્રે અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી ૧૯.૯૭ લાખ ઉપડી ગયા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. એનઈએફટીમાં ટ્રાન્ઝેક્શન ઓટીપી વગર શક્ય નથી ત્યારે એવા સમયે ઈમેઈલથી આવેલા ઓટીપી દ્વારા આ ટ્રાન્ઝેક્શન થયું હોવાનું પ્રાથમિક્ તપાસમાં મનાઈ રહૃાું છે. દરમ્યાન તપાસ ક્રતા પોતાનું ઈમેઈલ આઈડીમાં કેઈ દ્વારા લોગઈન ક્રવામાં આવ્યું હોવાનું પણ જણાયું હતું. મુન્દ્રા પોલીસે આઈટી એકટ હેઠળ છેતરપીંડીનો ગુન્હો નોંધી આગળની કર્યવાહી હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here