મુન્દ્રાઃ કપાયા ગામ નજીક ટ્રેઈલર પલ્ટી જતાં ચાલકનું મોત

0
14
Share
Share

ભુજ,તા.૧૮

મુન્દ્રા તાલુકના નાના ક્પાયા ગામ નજીક્ ટ્રેલર પલટી મારી જતા અન્ય વાહનની ક્ેબીન ઉપર પડતા ચાલક્નું મોત નિપજયું હતું. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, હનીકેમ સીએફએસના ગેટના રોડ તરફ જીજે ૧૨ એયુ વાળા ટ્રેલરના ચાલક્ ચંદનક્ુમાર શૈલેન્દ્ર યાદવ (રહે. શિરોહી, પટના) બેદરકરી અને ગફલત ભરી રીતે ટ્રેલર ચલાવતા પલટી મારી ગયું હતું, જે પાછળ ક્ન્ટેઇનર લઇને આવતા ટ્રેલરના ક્ેબીન પર પડયું હતું. જેના ચાલક્ જયેશ કંતીલાલ શાહ (નાના ક્પાયા)વાળાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here