મુન્દ્રાઃ કપાયા ગામે રેતી ચોરી કરતાં ડમ્પર તથા લોડર સાથે શખ્સ ઝડપાયો

0
18
Share
Share

ભુજ, તા.૧૪

મુંદરા તાલુકના મોટા ક્પાયા ગામની સીમમાં ક્ેવડી નદીમાં ગેરકયદે ખનન પ્રવૃત્તિ પર એલસીબીએ દરોડો પાડતા સ્થાનિક્ પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. રોયલ્ટી વગરની ૧૦ ટન રેતી, એક્  લોડર અને એક્ ડમ્પર મળી ૭.૫ લાખનો મુદ્દામાલ ક્બજે ક્રી એક્ શખ્સની સ્થળ પરથી અટકયત ક્રી મુંદરા પોલીસ મથક્ે સુપ્રત ક્રાયા હતા. સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, મુંદરા તાલુકના મોટા ક્પાયા ગામની સીમમાં ક્ેવડી નદીમાંથી રેતી ચોરી થતી હોવાની બાતમી આધારે એલસીબીએ દરોડો પાડતા એક્ ડમ્પરમાં ૧૦ ટન જેટલી રેતી ભરેલી હતી, એક્ લોડર મળી આવ્યું હતું. ડ્રાઇવર રવી હીરજી મહેશ્વરી (રહે. સોનાવાડી વિસ્તાર, મુન્દ્રા)વાળાની અટકયત ક્રી ડમ્પર નંબર જીજે ૦૬ વીવી ૫૫૫૪ (ક્મિંત ૫ લાખ) અને રજીસ્ટ્રેશન વગરનું લોડર (ક્મિંત અઢી લાખ) અને ૧૦ ટન રેતી ક્મિંત ૨૪૦૦ મળી ક્ુલ ૭,૫૨,૦૦૦નો મુદ્દામાલ ક્બજે ક્રી મુંદરા પોલીસને સુપ્રત ર્ક્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here