મુખ્યમંત્રી રૂપાણીનાં ૬૪માં જન્મદિને શુભેેચ્છા પાઠવતા ભાજપ પ્રમુખ…

0
17
Share
Share

કોરોના વોરિયર્સ -સંવેદનશીલ એવા…
રાજકોટ, તા.૧
રાજય પ્રગતિશીલ, પારદર્શક, નિર્ણાયક અને સંવેદનશીલ ભાજપ સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૪માં જન્મદિવસે શુભચ્છા પાઠવતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવ્યું હતું. કે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું જીવન મંગલમયની સાથો સાથ દિર્ધાયું અને નિરોેગી રહે ત્યારે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ત્વરીત નિર્ણયો, લોકહીતકારી અને લોકપયોગી કાર્યો થકી ગુજરાતને વિકાસની દિશામાં અગ્રેસર કર્યુ છે. તેમના ૬૪માં જન્મદિવસે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે ખુબ ખુબ શુભેચ્છા પાઠવેલ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here