મીઠાપુર પોલીસના પેટ્રોલીંગમાં અડચણરૂપ દબાણ દુર કરાતા રાહદારીઓમાં આનંદ

0
25
Share
Share

મીઠાપુર, તા.૧૯

દેવભૂમી દ્વારકા જીલ્લાના મીઠાપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાજર્ પી.આઈ. ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા નવરાત્રી તહેવારના અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મીઠાપુર અને સુરજકરાડીમાં ચાલીને રોડ પર પેટ્રોલીંગ કરેલ અને અડચણરૂપ દબાણ દુર કરાવેલ હતા. તેઓએ કાયદાનુ ચુસ્ત પાલન કરવા જણાવ્યુ હતુ આ કામમાં મીઠાપુર પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here