માળીયા હાટીના : મોટાભાઇનાં મોતનાં આઘાતમાં નાનાભાઇનું હાર્ટએટેકથી મોત

0
24
Share
Share

જૂનાગઢ તા. ૧ર

માળીયા હાટીના ખાતે રહેતા વણીક પરિવારમાં બે ભાઇઓએ અનંતની વાટ પકડી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ કમકમાટીભર્યા બનાવમાં મોટાભાઇ રમેશભાઇ ખોડીદાસભાઇ ધાબલીયાનું ચાર દિવસ પુર્વે હાર્ટના હુમલાથી મોત નોંધાયુ હતુ. તેના આઘાતમાં તેના નાનાભાઇ રમેશભાઇ ખોડીદાસભાઇને પણ હાટર્નો હુમલોેે આવી જતા તેમણે પણ અનંતની વાટ પકડી લેતા પરિવાર પર આભ તુટી પડયુ હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here