માળિયા(મિ.) વવાણીયા ગામે બંધ પવન ચકકી માંથી કોપર વાયરની ચોરી

0
12
Share
Share

મોરબી, તા.૧૫

માળિયા તાલુકાના વવાણીયા ગામની સીમમાંથી કોપર વાયરની ચોરી થઇ હોય જે મામલે માળિયા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે. માળિયાના વવાણીયાના રહેવાસી મેઘુભા ભાણજીભા પરમાર (ઉ.વ.૬૮) પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે વવાણીયા ગામની સીમમાં આવેલ સુજલોન કંપનીની બંધ પડેલ પવનચક્કી નંબર વીએમ ૫૮ માંથી તા. ૧૯-૦૮ થી ૦૯- ૦૯ દરમિયાન અજાણ્યા ઈસમો બારી તોડી પવનચક્કીના બે ખાનાના કોપર કેબલ વાયર ૯૦૦ મીટર કીમત રુ ૩૬ હજારનો કાપી ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી છે માળિયા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here