માધવપુર પાસેથી કતલખાને લઈ જવાતા ૬ અબોલ જીવો મુક્ત કરાયા

0
29
Share
Share

માધવપુર તા.૨૦

માધવપુરના ઉટડા ગામે અલગ અલગ ગામેથી વાછડા ભેગા કરાયા હતા ત્યારે ઉટડા ગામેથી બોલેરો ગાડીમાં ભરી ને લઈ જઈ રહ્યા હતા ત્યારે એક ગૌ પ્રેમી ભીમાભાઈ વિશાભાઈ રાતીયાયે તેમને રોકીને પુછપરછ કરી તો તે બોલેરો ગાડીવાળા વ્યક્તિ પાસે કાઈ જ પુરાવા ના હોઈ કે પશુ માટે કોઈ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા ન રાખેલ હોય તેમજ પશુને પગ અને મોઢું દોરડાથી બાંધેલ હોય ને ગૌ પ્રેમીના જણાવ્યા મુજબ કતલખાનામાં લઈ જવાતા હોઈ તેવુ જાણવા મળેલ ત્યારે ભીમાભાઈ વિશાભાઈ રાતીયા તેમજ ગૌ પ્રેમીઓએ બોલેરો ગાડીને રોકીને માધવપુર પોલીસ સ્ટેશનને જાણ કરીને કાયદેસર કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવેલ ત્યારે માધવપુર પોલીસ દ્વારા બોલેરો ગાડીમાં સવારે બે શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યાર બાદ તે ભેંસના પાડરા ૬ સાથે બોલેરો ગાડી કુલ કી.રૂા.૨.૬૪.૦૦૦ ના મુદામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here