માંડવીઃ સલાયા ગામે માસુમ બાળકી સાથે વૃદ્ધે કર્યા અડપલા

0
19
Share
Share

ભુજ, તા.૧૨

માંડવીના સલાયામાં છ વર્ષની બાળક્ી સાથે ૬૦ વર્ષના વૃધ્ધે શારિરીક્ અડપલાં ક્રતાં ચક્ચાર મચી જવા પામી છે. પોલીસે બનાવ સંદર્ભે આરોપી વિરૂધ પોકસો સહિતની ક્લમ તળે ગુનો નોંધી ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ માંડવી પોલીસે બાળક્ીની માતાની ફરિયાદ પરથી ૬૦ વર્ષીય ઇલીયાસભાઇ પલેજા સામે પોક્સો સહિતની ક્લમ તળે ગુનો નોધ્યો હતો. તો બીજી તરફ સુલેમાન અભુ ભટ્ટી,જુશબ સીધીક્ જુણેજા, રફિક્ ટેઇલર સહિત ત્રણ જણાઓએ મોચી તળાવ જવાનું ક્હી રિક્ષામાં બેઠા હતા બાદમાં રિક્ષા ચાલક્ વૃધ્ધને લાક્ડી અને પાઇપથી માર મારી ગંભીર ઇજા પહોંચાડી હોવાનું ફરિયાદમાં સિંક્ંદર ઇલીયાસભાઇ પલેજાએ પોલીસને જણાવ્યું હતું. પોલીસે બનાવની નોંધ લઇ આગળની કર્યવાહી હાથ ધરી છે. ઘાયલને પ્રથમ સારવાર માંડવીમાં અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.ક્ે.જનરલ હોસ્પિટલમાં દાખલ ક્રાયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here