માંડવીઃ લાચજા ગામે દુષ્કર્મની ફરિયાદ પરત ખેંચવા ફરિયાદીને ધમકી

0
13
Share
Share

ભુજ, તા.૧૫

માંડવી તાલુકના શેરડી ગામે રહેતા શખ્સ વિરૂધ એક્ વર્ષ અગાઉ દુર્ષ્ક્મ પોકસોની ફરિયાદ નોંધાવાયા બાદ કેટર્માં ક્ેસ ચાલુ હોઇ ફરિયાદી યુવતી અને તેના પરિવારજનોને ફરિયાદ પરત ખેંચવા મુદે ત્રણ શખ્સોએ ધમક્ી આપતાં માંડવી પોલીસ મથક્માં ગુનો નોંધાવાયો છે. ગત ૧ જુલાઇ ૨૦૧૯ના માંડવી પોલીસ મથક્ે શેરડી ગામના ગાભા સુજા સંઘાર વિરૂધ દુર્ષ્ક્મ તથા પોકસો મુજબનો ગુનો નોંધાવ્યો હતો. જે બાબતે ક્ેસ ચાલુ હોઇ આરોપી અવારનવાર યુવતી સાથે ફોન પર વાત ક્રી ફરિયાદ પાછી ખેંચી લેવા ધમક્ી આપતા હોતો, ફરિયાદી યુવતી તેના માતા પિતા સાથે મુળ વતન મોટા લાયજા ખાતે આવી હોય તે બાબતની આરોપીઓને જાણ થતાં રવિવારે મોડી રાત્રીના બે વાગ્યે બાઇક્ પર બે અરવિંદભાઇ સંઘાર રહે શેરડી અને એક્ અજાણ્યો શખ્સ આવી યુવતીના પરિવારને ફરિયાદ પાછી ખેચી લેવાનું ક્હી નહિંતર પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમક્ી આપતાં માંડવી પોલીસ મથક્માં શેરડીના ગાભાભાઇ સુજાભાઇ સંઘાર, અરવિંદ સંઘાર અને એક્ અજાણ્યા સહિત ત્રણ શખ્સો વિરૂધ યુવતીએ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here